નમસ્કાર વિદ્યાર્થી મિત્રો
વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી કેટલીક ઓનલાઇન ખરીદી શકાય તેવી બુકની Amazonની લિંક આપવામાં આવેલી છે. જે મિત્રો ઘેર બેઠા જ બુક મંગાવવા માંગે છે તેઓ નીચેની લિંક પરથી ખરીદી શકશે.
નોંધ : ઓર્ડર કરતાં પહેલાં આપે ચેક કરી લેવું આપના વિસ્તારમાં AMAZON ની ડિલિવરી થાય છે કે કેમ? જો ના થતી હોય તો આપ આપના સગાંવહાલાં જે જાણીતા મિત્રો જેમના ત્યાં ડિલિવરી મળતી હોય તેમના સરનામાં પર મંગાવી શકશો.
અહીં આપને શોધીને માત્ર લિંક આપવામાં આવશે. બાકીના તમામ પ્રશ્નો માટે Amazon નો સંપર્ક કરવાનો રહેશે
અમે માત્ર આપને લિંક શોધી આપીએ છીએ જેથી આપ સરળતાથી ઓર્ડર કરી શકો.
NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here
NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here
*NMMS પરિક્ષા માટે અલંકાર પબ્લીકેશનની બુક📚*
N.M.M.S. પરિક્ષા તૈયારી માટે બેસ્ટ બુક👌
1 બુકની કિમત માત્ર રૂ. 80
5 બુકની ખરીદિ પર કુરીયર ચાર્જ ફ્રી💥
5 બુકની ખરીદ કિમત રૂ. 399
*5 બુકનો ઓર્ડર કરવા નીચેની લીંક પરથી ઓર્ડર કરવો👇*
--------------------------------------------------
📚 1 બુકની ખરીદિ પર કુરીયર ચાર્જ રૂ. 15 અલગથી રહેશે.
કિમત રૂ. 80 +15 રૂ. કુરીયર ચાર્જ
*નેટ ઓનલાઈન ખરીદ કિમત રૂ. 94*
👉 NCERT ના નવા અભ્યાસક્રમ મૂજબ અભિયોગ્યતા કસોટી
👉 2019 નુ પેપર + આદર્શ પેપર
*ઓનલાઈન ખરીદવા માટે⤵*
NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
NTSE પરીક્ષા માટેની બુક ખરીદવા માટેની લિંક Click here
જવાહર નવોદય વિદ્યાલય પ્રેકટીસ વર્કબુક Click here
જવાહર નવોદય માટે 3 બુકો હિન્દીમાં હિન્દી મીડીયમ માટે jawahar navoday in hindi book Click here
વિદ્યાર્થીઓ માટે નવી બુક આ પોસ્ટમાં મુકવામાં આવશે તો મુલાકાત રહેતા લેજો.
NMMS પરીક્ષા માટે ઘણા બધા મિત્રો પૂછતાં હોય છે કે NMMS પરીક્ષા 2020માં શુ તૈયાર કરવું જોઈએ? ઘણા શિક્ષક મિત્રોને મનમાં પ્રશ્ન હોય કે NMMS પરીક્ષા 2020માં બાળકો સારી રીતે પાસ કરે તે માટે કયું સાહિત્ય વાંચવું જોઈએ? આપના વિદ્યાર્થીઓને NMMS પરીક્ષા 2020માં સારા ગુણ મેળવવા હોય તો બજારમાં ઘણી બધી બુક છે પણ અહીં સારી જે બુક છે NMMS પરીક્ષા 2020 માટે, NMMS પરીક્ષા 2020માં પાસ થવા માટે આપને માટે બુક મુકેલી છે. આપ આ બુકનો અભ્યાસ કરી NMMS પરીક્ષા 2020 પાસ કરી શકશો. NMMS પરીક્ષા 2020માં આપ સારી સફળતાથી પાસ કરો એટલા માટે અહીં સારી NMMS ની બુકો મુકવામાં આવી છે. NMMS પરીક્ષા 2020માં ઘણા વિદ્યાર્થીઓને ઈચ્છા હશે કે તેઓ NMMS પરીક્ષા 2020 પાસ કરે અને મેરિટમાં આવે અને તેમને NMMS પરીક્ષા 2020માં મળતી શિષ્યવૃત્તિનો લાભ મળે. અહીં આપના માટે NMMS પરીક્ષા 2020 માટે શ્રેષ્ઠ બુક વિઝન NMMS બુક ખરીદી માટે લિંક આપવામાં આવેલી છે. આ NMMS પરીક્ષા 2020ની તૈયારી માટે આપને ખૂબ ઉપયોગી થશે.
NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here
NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here
NMMS અલંકાર પ્રકાશનની બુક અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા 2020 માટે આપ વિઝન NMMS ની આ બુક AMAZON પરથી ઓર્ડર કરી ઘેર બેઠા મંગાવી શકો છો. વિઝન NMMS બુક 2020ની અદ્યતન આવૃત્તિ AMZON પર મુકવામાં આવી છે. આપ જો વિઝન NMMS શ્રેષ્ઠ બુકની 2020ની NMMS બુક મંગાવવા માંગતા હોય તો તેની લિંક નીચે મુજબ આપવામાં આવી છે. આ લિંક પર જઈને વિઝન NMMS બુક 2020ની નવી આવૃત્તિની કિંમત પણ જાણી શકશો અને આપના ફોન દ્વારા ઓર્ડર પણ કરી શકશો.
NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here
NMMS પરીક્ષા 2020 માટે આપ સારી તૈયારી કર્યા બાદ પ્રેકટીસ કરવા માગતા હોય તો NMMS પેપર સેટ પણ મુકવામાં આવેલા છે. NMMS પરીક્ષા 2020માં પ્રેકટીસ કરવી ખૂબ જરૂરી છે. જો NMMS માં યોગ્ય પ્રેકટીસ કરવામાં ના આવે તો બાળકો NMMS પરીક્ષામાં સારા ગુણ મેળવી શકતા નથી. આથી NMMS પરીક્ષા 2020માં પ્રેકટીસ ખૂબ જરૂરી છે. તો NMMS પરીક્ષા 2020માં પ્રેકટીસ કરવા માટે બેસ્ટ બુક મુકવામાં આવી છે. જેને આપ ઘેર બેઠા મંગાવી શકો છો. આ NMMS 2020 પરીક્ષા માટે પ્રેકટીસ પેપર સેટ ખરીદવાની લિંક નીચે મુજબ છે.
NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here
NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા 2020 અંગે સંપૂર્ણ માહિતી :-
;રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) નામની યોજના MHRD , NEW DILHI તરફથી અમલ મુકવામાં આવૈલ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા તા : ૨૮/૦૨/૨૦૨૧ , રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદાર્થીઓની પસંદગી કરવા માટે NMMS પરીક્ષા 2020 યોજવામાં આવશે.
NMMS પરીક્ષા 2020 માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા : ૧૯/૧૧/૨૦૨૦ થી તા : ૧૯/૧૨/૨૦૨૦ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે
NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here
NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here
NMMS અલંકાર પ્રકાશનની બુક અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા 2020 શિષ્યવૃત્તિની રકમ તથા યુકવણીના નિયમો :
પરીક્ષા શ્લ્લ વાર કૅટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ ! 1000 / લેખે વાર્ષિક રૂ ! ૧૨ooo / - મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
NMMS પરીક્ષા 2020 કોણ આપી શકે?
• જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લો પંચાયત મલ્લનગરપાલિકા નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ તેવા વિદ્યાર્થીઓ N.M.M.S 2020ની પરીક્ષા આપી શકશે .
NMMS પરીક્ષા 2020 માટે વાલીઓની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
• તમામ કેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ ! 1,50,000 / -થી વધુ ના હોય તેવા જ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે.
NMMS પરીક્ષા 2020 માટેની ફી કેટલી?
જનરલ કેટેગરી અને ઓબીસીના વિદ્યાર્થીઓએ 70 રૂપિયા
પી. એચ. સી. એસ. સી એસટી કેટેગરી ના વિદ્યાર્થીઓને 50 રૂપિયા ફી ચુકવવાની રહેશે.
NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here
NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here
NMMS અલંકાર પ્રકાશનની બુક અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા 2020 પ્રશ્નપત્રનો ઢાંચો
NAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો 90 ગુણ 90 મિનિટ નો સમય રહેશે.
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો 90 ગુણ 90 મિનિટ નો સમય રહેશે.
NMMS પરીક્ષા 2020નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
અભ્યાસક્રમ :
• NAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે .
SAT શૌક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ -૭ અને ધોરણ -૮ ના ગણિત , વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે . ૦ ધોરણ -૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે . ૨ ધોરણ -૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસ ક્રમ રહેશે .
NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here
NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here
NMMS અલંકાર પ્રકાશનની બુક અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
No comments:
Post a Comment