About us

નમસ્કાર મિત્રો,
                         ગુજરાતી વિવિધ વાર્તા માટેના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને વિવિધ પ્રકારની વાર્તાઓ રજુ કરવામાં આવે છે. જેમાં આપ પ્રેરણાત્મક વાર્તાઓ વાંચી શકશો, બાળકો માટેની પંચતંત્રની વાર્તાઓ વાંચી શકશો. આ ઉપરાંત શિક્ષણની વિવિધ અપડેટ પણ આપવામાં આવશે. શૈક્ષણિક અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવશે. my gujarati story બ્લોગની આપ મુલાકાત લેતા રહેજો અને વાંચતા રહેજો.

0 comments: