♨ *કડવી અને કરુણ વાસ્તવિકતા..*
😭 *આ ચિત્ર તમને યાદ છે ?*
વર્ષ 1993 નું આ ચિત્ર છે.
ચિત્રનું નામ *"ગીધ અને નાની છોકરી"* હતું.
ચિત્રમાં એક ગીધ ભૂખી નાની છોકરીના મોતની રાહ જોતું બેસી રહ્યું હોય એવો ફોટો ક્લીક થયેલો છે.
દક્ષિણ આફ્રિકાના એક ફોટો જર્નાલિસ્ટ *કેવિન કાર્ટર* વર્ષ 1993 દરમિયાન સુદાનમાં દુષ્કાળ સમયે ભૂખમરો અને અરાજકતાને કેમેરામાં કંડારવા ગયેલા અને ત્યાં તેમણે ઘણાં બધાં ફોટો ક્લીક કર્યા હતા, તે સમયે માર્ચ 1993 માં તેમણે આ ફોટો કલીક કર્યો હતો.
આ ફોટા માટે તેમને એપ્રિલ 1994માં ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે વિશ્વમાં પ્રતિષ્ઠિત ગણાતો "પુલિત્ઝર એવોર્ડ" એનાયત કરાયો હતો.
પરંતુ કેવિન કાર્ટરે આટલું મોટું સન્માન મેળવવા છતાં 27/7/1994 ના રોજ માત્ર 33 વર્ષની નવયુવાન વયે આત્મહત્યા કરી લીધી હતી...‼️
હવે સવાલ એ થાય કે,
*આત્મહત્યા કરવાનું કારણ શું હતું*❓
હકીકતમાં,
તે સમયે તે પોતે આટલા મોટા સન્માનની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે વિવિધ ટીવી ચેનલો પર તેમને એવોર્ડ મળવાના સમાચાર બતાવવામાં આવી રહ્યા હતા, તે સમયે કોઈએ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેમને પૂછ્યું કે- " *અંતે ગીધ જેના મોતની રાહ જોતું હતું એ પેલી ફોટાવાળી છોકરીનું શું થયું ?"*
કાર્ટરએ જવાબ આપ્યો કે - *"તેઓ એ વિષયે કશું કહી શકે તેમ નથી. કારણ કે તેમને તે સમયે પોતાની ફ્લાઇટ પકડવાની ઉતાવળ હતી."*
સવાલ પૂછનારે ફરીથી પૂછ્યું : *"ત્યાં કેટલાં ગીધ હતાં ?"*
*"મને યાદ છે ત્યાં સુધી ત્યાં એક ગીધ હતું"* કાર્ટરએ કહ્યું....
ફોનના બીજા છેડે આવેલા માણસે કહ્યું, *"હું કહું છું કે તે દિવસે બે ગીધ હતા, તેમાંથી એક કેમેરાવાળો પોતે હતો."*
આ શબ્દોના પ્રહારને સમજીને કેવિન કાર્ટર ખુબજ અસ્વસ્થ થઈ ગયા અને કેટલાક દિવસો ડીપ્રેશનમાં રહ્યા બાદ અંતે તેમણે આત્મહત્યા કરી લીધી..
કોઈ પણ પરિસ્થિતિમાં તમે ભલે ગમે તે મેળવવા માંગતા હોવ.,
પરંતુ તે માનવીય સંવેદનાયુકત તો હોવું જ જોઈએ.
કેવિન કાર્ટરે તે સમયે તેમણે ફોટો ક્લીક કર્યા બાદ જો તેમણે ભૂખે મરતા તે બાળકને યુનાઇટેડ નેશનના ખોરાક કેન્દ્રમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હોત જે માત્ર 1/2 માઇલ દૂર હતું, તો ચોક્કસપણે તે બાળક જીવિત હોત.....
SOurce Whatsapp

0 comments: